ભારત સહિત 13 દેશોએ UK જતી આવતી ફલાઈટ પર પ્રતિબંધ લગાવ્યો

NATIONAL NEWS Publish Date : 21 December, 2020 01:08 AM

ભારતે આજે રાત્રે 12 વાગ્યાથી જ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલ આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધીનો રાખવામાં આવ્યો છે.

સાઉદી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો યુરોપિયન દેશોથી સાઉદી આવ્યા છે તેમને બે અઠવાડિયાં સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે. જેઓ છેલ્લા 3 મહિનામાં યુરોપમાં અથવા નવા કોરોના વાઇરસના પ્રકારવાળા વિસ્તારોમાંથી આવ્યા છે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ દરમિયાન તુર્કીએ પણ બ્રિટન, ડેન્માર્ક, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડથી આવતી ફ્લાઇટ્સને પણ અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરી દીધો છે.

Related News