હવે વિમાનની મુસાફરી થશે મોંઘી:ફ્યુઅલના ભાવ વધતા ભાડામાં થશે વધારો

NATIONAL NEWS Publish Date : 02 March, 2021 08:16 PM

હવે વિમાનની મુસાફરી થશે મોંઘી:ફ્યુઅલના ભાવ વધતા ભાડામાં થશે વધારો

હવાઈ મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે, ગઈકાલે જેટ ફ્યુઅલ અને એટીએફની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયા બાદ એટીએફની કિંમતમાં ઓઇલ કંપનીઓ દ્વારા પ્રતિ કિલોમીટર 3663નો વધારો કરવામાં આવ્યો છે.

ત્યારે એટીએફના ભાવમાં વધારો થતાં હવે ફલાઈટોની ટિકિટોના ભાવ વધવાની શક્યત છે, જેની સીધી અસર મુસાફરો પર પડી શકે છે

Related News