જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મુકામે સંકલન મિટિંગ યોજાઈ

RAJKOT-NEWS Publish Date : 01 March, 2021 06:09 PM


 જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મુકામે સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પરિપૂર્ણ થયુ હતું,  આ મીટીંગ શ્રી ગૌતમભાઈ મજમુદાર ના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું.   આ આયોજનમાં વડોદરા, કડી, અમદાવાદના સેવાભાવી કાર્યકર્તાઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો, આ આયોજનમાં અંગદાન, ચક્ષુદાન, દેહદાન ની સેવાકીય પ્રવૃતિઓ ને વેગવંતી બનાવવા જન કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા એ સવૅ ને હાકલ કરી હતી.

આ તકે જનકલ્યાણ ટ્રસ્ટ ના ચેરમેન ઉમેશ મહેતા એ સર્વનો આભાર માણ્યો હતો

Related News