ક્યાં મળ્યો રહસ્યમય સોનાનો સ્તંભ?? ડર સાથે લોકો થયા આશ્ચર્યચકિત

INTERNATIONAL Publish Date : 08 December, 2020 01:01 AM

અમેરિકાનાં કોલંબિયામાં એક રહસ્યમય સોનાનો સ્તંભ મળી આવ્યા છે, આ સ્તમ્ભ ને લઈ લોકોમાં ડર છે,લોકો મણિ રહ્યા છે કે આ પહેલા અમેરિકાનાં યુટાનાં રણમાં ત્યાર બાદ કેલિફોર્નિયા,રોમાનિયા અને અન્ય સ્થાનોમાં જોવા મળેલા કુલ 5 સોનાનાં સ્તંભોને નિયંત્રિત કરનારો માસ્ટર મોનિલિથ તો નથી ને,કોલંબિયાનાં લોકો આ સોનાનો સ્તંભને જોઇને ચિંતામાં આવી ગયા છે, આ સ્તંભ લગાવવાનું કામ ક્યાંક એલિયન્સ તો નથી ને, તો બીજી  તરફ ધ મોસ્ટ ફેમસ આર્ટિસ્ટએ આ સ્તંભોની જવાબદારી લીધી છે.

Related News