ટ્વિટર દ્વારા ટ્રમ્પ ઉપર પરમેનન્ટ પ્રતિબંધ

INTERNATIONAL Publish Date : 11 February, 2021 02:31 PM

અમેરિકામાં થયેલ કેપિટલ હિલ ની ઘટના બાદ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વિટર ફેસબુક અને ઇન્સ્ટગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ ને હંમેશા માટે પ્રતિબંધિત કરાયા બાદ ટ્રમ્પ દ્વારા સોશ્યલ મીડિયા પર ફરીથી પરત આવવાની કોશિશ કરાઈ હતી જેને લઈને ટ્વિટરે એલાન કર્યું હતું કે ટ્રમ્પ પર લાગેલ બેન પરમેનન્ટ છે, સાથે એમ પણ કહેલું કે જો ટ્રમ્પ ફરીથી 2024 માં રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડે છે તો પણ તેમનો બેન હતશે નહિ...

Related News