ચીની સરકારે 20 જેટલા પત્રકારોની કરી દેશ બહાર હકાલ પટ્ટી

INTERNATIONAL Publish Date : 02 March, 2021 08:14 PM

ચીની સરકારે 20 જેટલા પત્રકારોની કરી દેશ બહાર હકાલ પટ્ટી

2020ના વર્ષમાં ચીનમાં 20 જેટલા વિદેશી પત્રકારોને હાંકી કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કોવિડ-19 અંગેના સમાચારો પ્રસિદ્ધ કરવા બદલ ચીની સરકારે પત્રકરોની હકલાપટ્ટી કરી હતી,

એફસીસીસીના અહેવાલ મુજબ ચીની અધિકારીઓએ કોરોના અંગેના સમાચારો મર્યાદિત કરી પત્રકારો પર નજર રાખી હતી સાથે ઇન્ટરવ્યુ લેવા માંગતા પત્રકારોને પણ હેરાન કર્યા હોવાનું સામે આવ્યું હતું,

આ અગાઉ પણ 1989માં સરકારની પોલ ખોલવા વિરુદ્ધ પત્રકારો ને દેશ નિકાલ કરાયો હતો આમ પત્રકારોની હકાલપટ્ટી કરનાર દેશોમાં વિશ્વમાં ચીન પ્રથમ ક્રમે છે

Related News