મુખ્યમંત્રી ના ધર્મપત્નીએ મુકાવી કોરોનાની રસી:લોકોને પણ કરી અપીલ

GUJARAT Publish Date : 01 March, 2021 12:13 PM

દેશભરમાં આજથી કોરોના વેકસીનેશન નો બીજું ચરણ શરૂ થયું છે ત્યારે સવારે  દિલ્હી ની એઇમ્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લીધા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ધર્મપત્ની અંજલિ બેન રૂપાણી એ એપોલો હોસ્પિટલ માં વેકસિન મુકાવી


ગુજરાતમાં આજથી 45 થી 60 વર્ષના લોકોને રસી આપવાનું અભિયાન શરૂ કરાયું છે ત્યારે અંજલિ બેન રૂપાણી એ પણ રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને કોઈ પ્રકારની આડ અસર નથી તેમજ નાગરિકોને પણ રસી મુકાવી કોરોના થી રાજ્યને સુરક્ષિત કરવા આપીલ કરી હતી

Related News