સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસની ભૂંડી હારના પગલે ચાવડા-ધાનાણીએ ધર્યા રાજીનામાં

GUJARAT Publish Date : 02 March, 2021 08:22 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ રીતે મળેલ હારને કારણે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ રાજીનામાં ધર્યા હતા,
સ્થાનિક દ્વારાજની ચૂંટણીમાં મળેલ હાર ની જવાબદારી આ બન્ને નેતાઓએ સ્વીકારી રાજીનામાં ધર્યા હતા.. કોંગ્રેસ હાઈ કમાન્ડ એ બન્ને ના રાજીનામાં સ્વીકારી લીધા હતા. 

છ મહાપાલિકા અને તાલુકા જિલ્લા અને નગરપાલિકામાં પણ કોંગ્રેસ ને હાર મળતા કોંગ્રેસના પાંચ શહેરોના પ્રમુખે રાજીનામાં ધરી દીધા.

Related News