કોરોનાની ત્રીજી લહેર થશે વધુ ખતરનાક:CSIR ના માંડે એ આપી ચેતવણી

NATIONAL NEWS Publish Date : 01 March, 2021 11:09 AM

કોરોના વાયરસની મહામારી ના સંકટમાં ભારતમાં  ત્રીજી લહેર  ધાર્યા કરતાં પણ વધુ ખતરનાક થઈ બની શકે છે


CSIR ના ડાયરેકટર જનરલ શેખર સી માંડે એ આ અંગે ચેતવણી આપી છે કે કોવિડ નું સંકટ હજુ સંપૂર્ણ ખતમ થયું નથી અને આ વચ્ચે જો કોરોના વાયરસ ની ત્રીજી લહેર આવશે તો એના ગંભીર પરિણામ ભોગવવા પડશે, માંડે એ ડીઝીટલ કાર્યક્રમ ના સંબોધન દરમિયાન આ વાત કહી હતી

Related News