કોરોના મહામારીના એક વર્ષ બાદ આજથી કોર્ટની કાર્યવાહી કરાઈ શરૂ

GUJARAT Publish Date : 01 March, 2021 02:11 PM

કોરોના મહામારી ને કારણે છેલ્લા 1 વર્ષથી બંધ કોર્ટ આજથી ખુલ્લી જતા વકીલોમાં ખુશી જોવા મળી હતી, ગુજરાતના ચારેય મહાનગરો રાજકોટ,સુરત,વડોદરા અને અમદાવાદની કોર્ટમાં આજથી પ્રત્યક્ષ સુનવણીની શરૂઆત થઈ હતી, કોર્ટમાં પણ વહીવટી વિભાગ તરફથી વકીલો ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.જેમાં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું હતું સાથે જરૂર વગર જેલના કેદીઓને નહિ લાવવા તાકીદ કરાઈ હતી.

Related News