કોરોના વેક્સિનને લઈને થઈ શકે છે મોટી જાહેરાત:મોદી આવે છે ગુજરાત

GUJARAT Publish Date : 26 November, 2020 10:45 AM

આજથી અમદાવાદ ખાતે વેકસીનની ટ્રાયલ શરુ થઈ છે ત્યારે મળતી માહિતી મુજબ આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી રસીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે, વડાપ્રધાન મોદી શનિવારે ગુજરાત આવે તેવી સંભાવના છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ઝાયડસમાં પણ વેકસિન પર કામ અંતિમ ચરણમાં છે. ઝાયડસ કંપની પણ ઝાયડસ-ડી રસી પર કામ કરી રહી છે. 

Related News