ફિલ્મ મુંબઈ સાગાનું ગીત રિલીઝ:યુટ્યુબ પર મચાવી ધૂમ

ENTERTAINMENT Publish Date : 01 March, 2021 11:12 AM

જોન અબ્રાહમ અને ઇમરાન હાશમીની ફિલ્મ મુંબઈ સાગા નું નવું ગીત રિલીઝ


જોન અબ્રાહમ અને ઇમરાન હાશમીની ફિલ્મ મુંબઈ સાગાનું નવું ગીત શોર મચેગા શોર રિલીઝ થયું છે, આ ગીત ને મશહૂર સિંગર યો યો હની સિંગ એ ગાયું છે અને આ ગીત સાથે પર્ફોમન્સ પણ આપ્યું છે, થોડા સમય પહેલા જ રિલીઝ થયેલા આ ગીત એ યુ ટ્યુબ પર ધમાલ મચાવી છે

Related News