રાજકોટના નવાગામ આનંદપારમાં સ્વૈચ્છિક લોકડાઉંન ;કોરોના સામે ગામેગામ હવે યુદ્ધ 

GUJARAT Publish Date : 26 April, 2021 02:38 PM

રાજકોટના નવાગામ આનંદપારમાં સ્વૈચ્છિક લોકડાઉંન ;કોરોના સામે ગામેગામ હવે યુદ્ધ 

 
રાજકોટ 
 
રાજકોટમાં કોરોના કાળ બનીને ત્રાટકી રહ્યો છે,.. તો ગામડાની સ્થિતિ પણ વધુ ઘેરી બની રહી છે , કોરોના સામેની લડાઈને વધુ મજબુતીથી લાડવા અને ગામડાને કોરોના થી સુરક્ષિત રાખવા હવે ગામેગામ સ્વૈચ્છીક લોકડાઉંન લાગુ થઈ રહ્યું છે રાજકોટ  નવાગામ આણંદપર ખાતે ગ્રામપંચાયત દ્વારા કોરોના સામેના જંગમાં સ્વૈચ્છિક લોકડાઉંન લગાવવાનો નિર્ણય કર્યો છે ગામમાં કરિયાણું,દૂધ,શાકભાજી માટૅ સવારે 7 થી બપોરે 12 સુધી જ દુકાનો ખુલ્લી રહેછે જયારે બપોરે 12 વાગ્યા બાદ દુકાનો અને ગામ સંપૂર્ણ બંધ રહેવાનું છે , આ અંગે ગ્રામ પંચાયતના નિર્ણયને સૌકોઇએ આવકાર્યો છે ગામના સરપંચ અને ગ્રામજનોએ એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉંન જાહેર કર્યું છે જેનો અમલ આજથી શરૂ થયો છે 

Related News