કનૈયા ગ્નુપ અને બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા કલેકટર સાહેબ ને રજુઆત કરવામાં આવી હતી

RAJKOT-NEWS Publish Date : 25 March, 2021 02:44 PM

કનૈયા ગ્નુપ અને બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા કલેકટર સાહેબ ને રજુઆત કરવામાં આવી હતી 
શ્રી દ્વારકાધીશ મંદિર એ ધુળેટી ના દિવસે ફૂલડોર દર્શન નું વિશેષ મહત્વ રહેલું છે, તે દર્શન મા લાખો ભાવિકો બોવ દૂર થી ચાલીને ત્યાં આવતા હોઈ છે,
તો તે દિવસે જ સરકાર દ્વારા મંદિર બંધ રાખવા ના નિર્ણય થી દુઃખ થઈ રહ્યું છે, જો ચૂંટણી ઓ મા બધી છુટ હોઈ તો અહીં તમામ ગાઈડલાઈન નું પાલન કરીને પણ તે દિવસ મંદિર ચાલીને દર્શન કરવા આવતા ભાવિકો માટે ખુલ્લું રાખવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન રામનાથપરા તેમજ કનૈયા ગ્રુપ બેડીપરા રાજકોટ દ્વારા કલેકટર શ્રી ને સરકાર સુધી પોહચાડવા રજૂઆત કરી હતી.

Related News