મોંઘવારીનો વધુ એક માર:ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો

GUJARAT Publish Date : 01 March, 2021 11:07 AM

માર્ચ મહિનાની શરૂઆત થતા જ લોકોને મોંઘવારીનો માર પડ્યો છે, રાંધણ ગેસની કિંમતમાં છેલ્લાં 4 દિવસમાં બીજી વખત ભાવ વધારો કરાયો છે


રાંધણ ગેસ સિલિન્ડરની કિમતમાં આજથી 25 રૂપિયા નો ભાવ વધારો ઝીકયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજી ના ભાવમાં વધારો થતાં ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવમાં વધારો કર્યો છે, માર્ચ મહિનાની શરૂઆત થતા જ ગેસ સિલિન્ડરના ભાવ વધતા ગૃહિણીઓ સહિત સામાન્ય નાગરિકોની બજેટ ખોરવાયું છે

Related News