જામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ

SAURASHTRA Publish Date : 09 June, 2021 02:31 PM

જામનગર જિલ્લાના શંકરટેકરી વિસ્તારમાં 
વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પદડાફાસ 
જામનગરજિલ્લા શંકરટેકરી વિસ્તારમાં એક અરજદાર કેન્સરના દર્દી પણ સાજા કરવા જેવી હબંગ વાતો ચલાવીને દોરા ધાગા કરીને પૈસા પડાવતો અને ઘરમાં મેલી વસ્તુ પડિછે તે કાઢવી પડશે. વિધિ વિધાન થઇજસે તો કેન્સર મટી જશે તેવું જણાવી કટકે કટકે આશરે વિસહજાર જેવી રકમ પડાવી હતી.
આ મુંજાવર ભવિષ્યમાં ગુનો આચરે તેમ હોય ગુનો અટકાવવો જરૂરી છે.
આ અંગેની વિગતો વિજ્ઞાન જાથાને મળતા આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પોતાની ટિમ સાથે સી ડીવીઝન પોલીસ સ્ટેશન પોહૉચ્યાહતા અને પોલીસ ને સાથે રાખીને મુજવારની ધતિંગ લીલા ખુલી કરવા અને કોરોના રસી વિસે પણ ભ્રામકતા ફેલાવે છે તે અટકાવવું જરૂરી છે તે બાબત ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર
દિનેશભાઇ હડિયલ સાથે
રમેશભાઈ નકુમ

Related News