કોટડા ભાખર ગામે દૂધ દોહવાના મશીનમાં વીજ કરંટ લાગતા 11 ગાયોના મોત: અધિકારીઓ ઘટના સ્થળે

GUJARAT Publish Date : 21 December, 2020 01:13 AM

બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોત થયા છે. બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને UGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી

Related News