દ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત

SAURASHTRA Publish Date : 10 June, 2021 02:52 PM

દ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત

દ્વારકા જામનગર હાઇવેપર આવેલા
જુવાનપુર ગામની નજીક ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત જેમાં ટ્રક સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ
ટ્રકના આગળ ના વહિલમાં બાઇક આશરે 200 મીટર જેટલી ધસેડાય અને બાઇક ટ્રકની નીચે ધસેડાતા બાઇક આખી સળગી અને બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મૃત્યુથયું.

રિપોર્ટર
દિનેશભાઇ હડિયલ સાથે
રમેશભાઈ નકુમ

Related News