મુંબઈના પરમવીરસિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા: નવા કમિશનર તરીકે હેમંત નગરોલેને સોંપવામાં આવ્યો ચાર્જ

NATIONAL NEWS Publish Date : 17 March, 2021 06:21 PM

મહારાષ્ટ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે જેમાં પોલીસ કમિશનર પરમવીર સિંહને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અને તેમની જગ્યાએ હેમંત નાગરાલેને મુંબઈના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. તેઓ 1987ની બેંચના IPS અધિકારી છે. કમિશનર પદેથી હટાવવામાં આવ્યા બાદ પરમવીર સિંહને ગૃહ રક્ષક દળના DG બનાવવામાં આવ્યા છે. 

Related News