રાજકોટ : જનકલ્યાણ ટ્રસ્ટના અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં *102મું ચક્ષુદાન* 

SAURASHTRA Publish Date : 14 March, 2021 01:34 PM

રાજકોટમાં જનકલ્યાણ ટ્રસ્ટના માધ્યમથી સેવાકીય પ્રવૃતિઓ સતત થઇ રહી છે ,જેમાં જનકલ્યાણ ટ્રસ્ટના અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં *102 મું ચક્ષુદાન* થયું છે, *રમેશચંદ્ર ડાહ્યાલાલ રૂપાપરા* નું અવસાન થતાં તેમના  પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટ ની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. આ ચક્ષુદાન માં ભાવેશભાઈ ભાવસાર નો સહયોગ મળેલ છે,.. *આ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 102 મું ચક્ષુદાન થયેલ છે* 

વધુ માહિતી માટે,
ઉમેશ મહેતા,
9428506011

Related News