છેલ્લા ત્રણ વર્ષથી અવિરત પણે કીટ વિતરણ સેવાયજ્ઞ ચાલુ

SAURASHTRA Publish Date : 08 February, 2021 03:33 PM

છેલ્લા ત્રણ વર્ષથી અવિરત પણે કીટ વિતરણ સેવાયજ્ઞ ચાલુ

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રૂપના પ્રમુખ વિશાલ ભાઈ દ્વારા શરૂ કરાયેલ આજીવન અનાજ કીટ વિતરણ સેવા અવિરત ત્રણ વર્ષ થી 9 ઘરે પહોંચાડવામાં આવે છે, જુદા જુદા દાતાઓના આર્થિક સહયોગ થી આ સેવાકીય કર્યા અવિરત પણે ચાલુ રખાયું છે સાથે ઘટતી રકમ ગ્રુપના સભ્યો દ્વારા માસિક ફી રૂપે આપી કીટ વિતરણ કરવામાં આવે છે, આ સેવાકીય કાર્યમાં હળવદ તેમજ તમામ લોકો નો ખુબ જ સહકાર મળ્યો છે, સાથે ભવાની ફર્ટિલાઈઝર ના સની ઠક્કર, ભવાની મેડિકલ ના સુરેશભાઈ ચાવડ, કૃપાલભાઈ કોઠારી, શૈલેષભાઇ પટેલ, દેવેન્દ્ર ભાઈ પટેલ સહિતના ઓ દ્વારા આ કાર્ય માં સહયોગ આપવામાં આવી રહયો છે.

Related News