હડવદમાં સગીરાને ભગાડી જવા મામલે એક શખ્સ સામે ફરિયાદ

SAURASHTRA Publish Date : 03 February, 2021 06:27 PM

હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીર વયની યુવતીને આજ  વિસ્તારનો યુવક લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જતા સગીર વયની યુવતીને માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી‌ હતી વધુ તપાસ હળવદ  પોલીસ ચલાવી રહી છે


હળવદ પંથકમાં સગીર વયની યુવતીને ભગાડી જવાના બનાવ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક  બનાવ હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન મુકેશભાઈ પ્રજાપતિ ની સગીર વયની 16 વર્ષની યુવતીને ગત તારીખ 21/ 1/2021ના રોજ સાજે5  વાગ્યાના અરસામાં  લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે  આજ વિસ્તારના નો મનસુખભાઈ લીલાભાઇ કોળી નામનો શખ્સ ભગાડી જતા સગીરવયની  યુવતીના માતા ચંદ્રિકાબેન પ્રજાપતિએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે જેની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ. પી એ.દેકાવાડીયઃ  ચલાવી રહ્યા છે.      

Related News