રોટરી કલબ ઓફ હળવદ દ્રારા તાલુકાના વિવિધ 12 ગામડાઓમાં રેડિમેઇડ નનામીઓ અપઁણ કરવામા આવી.

SAURASHTRA Publish Date : 15 February, 2021 10:23 AM

રોટરી કલબ ઓફ હળવદ દ્રારા તાલુકાના વિવિધ 12 ગામડાઓમાં રેડિમેઇડ નનામીઓ અપઁણ કરવામા આવી.  

ધનાળા, દિઘડિયા, દેવપુર, ઢવાણા, ગોલાસણ, પલાસણ, નવા વેગડવાવ, બુટવડા, સુસવાવ, માથક, કોયબા વગેરે 12 ગામોમાં રેડિમેઇડ નનામીની સગવડ નહી હોવાથી ગ્રામજનોને કોઈના મરણના સમયે વાંસની નનામી બનાવવાની પરોજણ અને તકલીફો દુર થાય એવા આશયથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા રેડીમેડ નનામીઓ બનાવી આપવામા આવી હતી.

આ પ્રોજેક્ટનું ડોનેશન જીગ્નેશ હસમુખભાઈ સોલંકી તરફથી આપવામાં આવ્યું હતું.             
 પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ

Related News