માથક ગામની‌ સીમ મા‌ ૮ ગૌવંશ પર હુમલો કરનાર એક આદિવાસી શખ્સોને ‌પોલિસેએ ઝડપી પાડયા

SAURASHTRA Publish Date : 31 December, 2020 06:12 PM

 


હળવદ પંથકમાં અબોલ મુંગા પશુઓ પર હુમલા થવાના બનાવ દિવસે દિવસે  ચિતાજનક વધી રહય છે  ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં બન્યો હતો માથક ગામ ની સીમ મા બે આદિવાસી શખ્સો દ્વારા ૮ જેટલા ગૌવંશ પર તિક્ષણ હથિયાર ધારિયા વડે હુમલો કરતાં જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો બનાવની જાણ હળવદ પોલીસને કરતા પોલીસ કોસ્ટેબલ રમેશભાઈ તાત્કાલિક માથક ગામની સીમમાં દોડી ગયા અને‌ એક આદિવાસી શખ્સોને ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કર્યા હતા ત્યારે બાદ ઈજાગ્રંસ્ત ગૌવંશને  સારવારને ની તજવીજ હાથ ધરી હતી બનાવના પગલે હળવદ બજરંગદળના સંયોજક ભાવેશભાઈ ઠક્કર. તપનભાઈ દવે.જણાવ્યું હતું કે વારંવાર   ગૌવંશ પર હુમલો ના બનાવ બને છે ત્યારે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડીને કડકમાં કડક કાર્યવાહી કરે તેમ જણાવ્યું.           

Related News