હૃદયના કટકાને આપ્યું કિડનીનું દાન:હળવદમાં માતાએ દીકરીને આપ્યું નવજીવન

SAURASHTRA Publish Date : 18 February, 2021 08:52 PM

હળવદ મા માતાએ 19 વર્ષની દીકરીને કિડની દાન કરીને  દિકરી ને નવજીવન આપ્યું


હળવદ તાલુકાના માથક ગામ ના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને  જન્મથીજ એક કિડની ખરાબ હતી  ત્યારે  એક કિડની ઉપર જીવન જીવતી હતી પરતુ એક કિડની પણ ખરાબ થઈ જતા  ત્યારે જાનવી જીવન જીવવુ મુશ્કેલ હતું ત્યારે પોતાની માતાએ દિકરીને જીવ બચાવવા માટે માતાએ કિડની દાન આપી ને દિકરીને નવજીવન આપ્યું હાલ બંને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે બંનેની તબિયત સારી છે તેમ દિકરીના પિતાએ જણાવ્યું હતું


મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની અને હાલ હળવદના  રાણેકપર રોડ પર સાનિધ્ય  2 માં રહેતા નવીનભાઇ મદ્રેસાણીયા ની 19 વષૅની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી ત્યારે પોતાની લાડકવાયી દીકરી ને દીકરાની જેમ સાચવતા હતા ત્યારે હાલ ૧૯ વર્ષની જાનવી થતા ત્યારે બીજી કિડની ખરાબ થઈ જતા મદ્રેસાણીયા પરિવારનું આભ  તૂટી પડયું હતું પરંતુ મક્કમ મનના આપરિવારને કુદરતે સામે હસતા મોઢે   કુદરતી ચેલેન્જ ને આવકારી ને પોતાની લાડકવાયી દિકરી જાનવી ને જિંદગી બચાવવા માટે પોતાની માતા કૈલાસબેન મદ્રાસાણીયા  પોતાની કિડની દાન  આપવા તૈયાર થઈને ત્યારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતા કૈલાશબેન મદ્રેસણિયા એ પોતાની પુત્રી કૈલાસ બેન ને કિડની ટ્રાન્સપ્લાન્ટ  કરવા હતી  મદ્રેસણિયા પરીવાર ના કૈલાસબેન નવીનભાઈ મદ્રેસાણિયાએ ને  કુદરતે સાથ આપીને પોતાની લાડકવાયી દીકરી ને જાનવી ને તેમના પત્ની કૈલાસબેન  કિડનીદાન આપી ને નવું જીવન આપ્યું હાલ માતા અને દિકરી બંને ની તબિયત સારી છે તેમ જાનવીના  પિતાનવીનભાઇ મદ્રાસાણીયાએ જણાવ્યું હતું


માનદ પ્રતિનિધિ
અમિતજી ઠાકોર હળવદ

Related News