રાજ્યસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યું એલાન-પેંગોંગ લેક મુદ્દે ચીન સાથે થઈ સમજૂતી, પાછળ હટશે બંને દેશની સેના

NATIONAL NEWS Publish Date : 11 February, 2021 02:04 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે LAC ખાતે બંને દેશની સેનાઓની પીછેહઠને લઈને થયેલી સમજૂતી અંગે  રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે ભારત અને ચીનની સેનાઓ લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. તેમણેકહ્યું હતું કે પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે, જોકે હાલ પણ અમુક વિવાદ બાકી છે.

Related News