ટિમ ઇન્ડિયા ત્રીજી વનડે 13 રને જીત્યું: હાર્દિક બન્યો મેન ઓફ ધ મેચ

Sports Publish Date : 02 December, 2020 01:48 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રનથી પરાજય આપ્યો છે. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 302 રન બનાવ્યા.

303 રનનો લક્ષ્યાંક પૂરો કરવા ઉતરેલી ઓસ્ટ્રેસલિયાની ટીમ 4ઓવરમાં 289 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે.ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલાંથી જ ત્રણ મેચોની વન-ડે સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 2-1થી સીરિઝ જીતી છે.

Related News