ઈન્ડસઇન્ડ બેંકે તેનું પહેલું મેટલ ક્રેડિટ કાર્ડ 'પાયોનિયર હેરિટેજ' લોન્ચ કર્યું

BUSINESS Publish Date : 17 December, 2020 02:04 AM

ઈન્ડસઇન્ડ બેંકે માસ્ટરકાર્ડની સાથે ભાગીદારીમાં પોતાનું પહેલું મેટલ ક્રેડિટ કાર્ડ 'પાયોનિયર હેરિટેજ' ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, કાર્ડ શાનદાર સુવિધાઓથી સજ્જ છે. તેને મુસાફરી, વેલનેસ અને લાઈફ સ્ટાઈલ સહિત અન્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 'પાયોનિયર હેરિટેજ' ક્રેડિટ કાર્ડના લોન્ચની સાથે ઈન્ડસઈન્ડ બેંક દુનિયાની કેટલીક ખાસ બેંકોમાં સામેલ થઈ ગઈ છે જે મેટલના ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે.

Related News