જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 23મો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

RAJKOT-NEWS Publish Date : 26 February, 2021 08:15 PM

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૨૩ મો જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,સ્વ.રસીલાબેન ભીમાણી ને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન જ્ઞાન ગંગા ક્લાસીસમાં કરવામાં આઆવ્યું હતું તેમાં અંગદાન-ચક્ષુદાન-દેહદાન ના સંકલ્પ પત્ર બજરવામાં આવ્યા હતા.આ આયોજનમાં અંગદાન-14, ચક્ષુદાન-16, દેહદાન-9 કુલ - 39 સંકલ્પ પત્રો ભરેલ‌.આ ભવ્ય આયોજનની મુલાકાતે અપુવૅમુની સ્વામી ખાસ પધાર્યા હતા, આ કાર્યક્રમ નું આયોજન સક્રિય કાર્યકર  પ્રવીણભાઈ ચડોતરા, કલ્પેશભાઈ તથા સિદ્ધાર્થ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું

Related News