મહારાષ્ટ્ર નગરનીગમમાં નાઈટ કરફ્યુનું એલાન:ઉદ્ધવ સરકારનો નિર્ણય

NATIONAL NEWS Publish Date : 21 December, 2020 01:56 AM

કોરોના વાયરસનું સંક્રમણ વધતા અને ક્રિસમસ તેમજ ન્યૂ યર જેવા તહેવારોને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકાર દ્વારા નાઈટ કરફ્યુ અમલમાં મુકાયું છે,કાલથી જ મહારાષ્ટ્રનાં નગર નિગમોમાં નાઇટ કર્ફ્યુંનું એલાન કરવામાં આવ્યું છે, બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતા મહારાષ્ટ્ર સરકારે અગમચેતીનાં ભાંગ રૂપે આ નિર્ણય લીધો છે, નાઈટ કર્ફ્યું રાતનાં 11 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી રહેશે, આ 5 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.સાથે બહારથી આવતા યાત્રીઓએ ક્વોરોન્ટાઇન રહેવું પડશે

Related News