પાકિસ્તાનના પેશાવરની એક હોસ્પિટલમાં ઓક્સિજન થયુ ખતમ: અનેક દર્દીઓના મોત

INTERNATIONAL Publish Date : 08 December, 2020 01:12 AM

પાકિસ્તાનની એક મોટી હૉસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાવાથી કેટલાક પેશન્ટ મરણ પામ્યા હતા અને કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ ઇંગ્લેંડના એક પ્રતિષ્ઠિત અખબારે  પ્રગટ કરેલા હતા જે મુજબ શનિવારની રાત્રે ઓક્સિજનની તંગીથી ઓછામાં ઓછા છ કોરોના પેશન્ટ મરણ પામ્યા હતા. પેશાવરની સૌથી મોટી ગણાતી ખૈબર ટીચીંગ હૉસ્પિટલમાં આ બનાવ બન્યો હતો.

Related News