ફાયઝર કોરોના વેકસીનને બ્રિટન સરકારે આપી મંજૂરી: આવતા સપ્તાહથી લોકોને ડોઝ આપવાના શરૂ કરાશે

INTERNATIONAL Publish Date : 02 December, 2020 11:57 AM

કોરોના મહામારી વચ્ચે એની વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. બ્રિટન સરકારે ફાઈઝરને કોરોનાની વેક્સિન તરીકે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન આવતા સપ્તાહમાં લોકોને આપવાની શરૂઆત થાય એવી પૂરી સંભાવના છે.

Related News