26 જાન્યુઆરીએ મુખ્ય અતિથિ હશે બ્રિટનના પીએમ જોહન્સન:પીએમ મોદીએ આમંત્રિત કર્યા

NATIONAL NEWS Publish Date : 15 December, 2020 01:51 AM

બ્રિટનના પીએમ બોરિસ જોનસને ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનુ નિમંત્રણ સ્વીકારી લીધુ છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રોક વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.જેમાં બ્રિટનના વિદેશ સચિવે કહ્યુ હતુ કે, વડાપ્રધાન જોનસને ભારતનુ નિમંત્રણ સ્વીકારી લીધુ છે.સાથે સાથે બોરિસ જોનસને પીએમ મોદીને બ્રિટનમાં આગામી વર્ષે યોજનારી જી સેવન સમિટ માટે આમંત્રણ આપ્યુ છે.

Related News