જાણો શા માટે રાધિકા આપતી કર્યા વિવાહ : કોણ છે રાધિકાનો પતિ 

INTERNATIONAL Publish Date : 25 October, 2020 04:50 AM

જાણો શા માટે રાધિકા આપતી કર્યા વિવાહ : કોણ છે રાધિકાનો પતિ 

 

વેબ સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કરી કરોડો ચાહકો ધરાવતી રાધિકા આપ્ટેએ લગ્ન કર્યા છે રાધિકાએ પોતાના લોન્ગ રિલેશન પાર્ટનર સાથે લગ્ન કર્યા છે રાધિકાનું કહેવું છે કે તે લગ્ન માં વિશ્વાસ નથી ધરાવતી પરંતુ વિઝા માટે છે તે પોતાના પતિ અને લંડનના મ્યુઝિશિયન બેનેડીક ટેલર સાથે લગ્ન કર્યા છે રાધિકા હાલમાં લંડન સહીત ઇંગ્લેન્ડના વિવિધ શાનદાર સ્થળોએ ફરી રહી છે અને તેને હાલમાં જ સોસીયલ મીડિયામાં જણાવ્યું હતું કે તે આમ તો લગ્ન બંધન અને સંસ્થામાં વિશ્વાસ નથી ધરાવતી પરંતુ બેનેડીક સાથે રહેવા માટે વિઝા જરૂરી છે અને માટે જ તેને લગ્ન કર્યા છે  વિવિધ સિરીઝ માં કામ  કરીચુકેલા કલાકારો એ તેના લગ્ને લઈને વિવિધ કોમેન્ટ કરી છે રાધિકા એ નેટફ્લિકઝ ની અનેક હિટ સિરીઝમાં કામ કર્યું છે અને હવે તે એક વર્ષ સુધી કામ થી ડ્યૂજ઼ર રહેવાની હોવાનું સોસીયલ મીડિયા એકાંઉટ દવારા જણાવી ચુકી છે 

Related News