71 માં જન્મ દિવસ ની દિવ્યાંગ દીકરીઓ સાથે ઉજવણી કરતા જોહર કાર્ડસના યુસુફ અલી

RAJKOT-NEWS Publish Date : 08 February, 2021 03:23 PM

71 માં જન્મ દિવસ ની દિવ્યાંગ દીકરીઓ સાથે ઉજવણી કરતા જોહર કાર્ડસ ના યુસુફ અલી


રાજકોટ ના જોહર કાર્ડસ ગ્રુપના યુસુફ અલી નો 71 મો જન્મ દિવસ હોય યુસુફ અલી એ પોતાના જન્મ દિવસની ઉજવણી રાજકોટ ની એકરંગ ચિલ્ડ્રન સંસ્થામાં જઇ ને કરી હતી. આ સંસ્થા મનોવિકલંગ અને દિવ્યાંગ દીકરીઓ ની સંસ્થા છે. જોહર કાર્ડસ ના યુસુફ અલી એ આ દીકરીઓ ની સાથે ઉજવણી કરી હતી, સાથે દીકરીઓએ પણ યુસુફ ભાઈ ને દુઆઓ કરતું શુભેચ્છા કાર્ડ ભેટ કર્યું હતું, સાથે યુસુફ ભાઈ એ સંસ્થા ની પ્રવૃતિઓ અને સંચાલન ની પણ ખૂબ પ્રશંસા કરી હતી.

Related News