ભારતીય વીમા કર્મચારી દ્વારા હડતાળ અંગે મિટિંગ નું આયોજન

RAJKOT-NEWS Publish Date : 17 March, 2021 06:45 PM

LIC ના ખાનગીકરણના વિરોધ તેમજ સમસ્યા અને કર્મચારીઓ ની માંગણી ના મુદ્દે "ભારતીય વીમા કર્મચારી સેના" એ આવતી કાલની હડતાળ પાડવા અંગે  આજે એક મીટીંગ નું આયોજન કર્યું હતું. આ મિટિંગ  પ્રસગે ખોદુભા ગોહિલ ,અતુલ ત્રિવેદી ,હરેશ દુધરેજીયા ,રામભાઈ કોટેચા ,હરપાલસિંહ જાડેજા સહિત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા

Related News