ટિમ ઇન્ડિયા ને 5 કરોડનું બોનસ:BCCI એ કર્યો નિર્ણય

SPORTS Publish Date : 19 January, 2021 05:49 PM

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન ટેસ્ટ અને સિરીઝ 2-1થી જીતીને ઈતિહાસ બનાવી દીધો છે, ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતથી BCCI પણ ખૂબ ખુશ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા માટે ઈનામ તરીકે 5 કરોડના બોનસની જાહેરાત કરી છે.

 

ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં જઈને આ રીતે ટેસ્ટ સિરીઝ જીતવી તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. BCCIએ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.

Related News