આગામી 24 કલાકમાં ક્યાં પડી શકે છે વરસાદ?? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

NATIONAL NEWS Publish Date : 01 March, 2021 11:06 AM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આવનાર 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, લદાખ,મુજ્જાફરબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે

રાજધાની દિલ્હી સાથે કેટલાય ભાગોમાં વાતાવરણ સામાન્ય બન્યું છે દિવસે લોકોને ગરમીનો અનુભવ થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દેશના અમુક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે, 3 અને 4 માર્ચના જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગીત, મુજ્જાફરબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા વરસાદ સાથે ભારે પવન ની આગાહી કરવામાં આવી છે

Related News