શિયાળું સ્પેશ્યલ મસાલા થી ભરપુર અડદિયા:જુઓ બનાવવાની રીત

માધુરી વાનગી Publish Date : 18 January, 2021 06:45 PM

હેલ્લો ફ્રેન્ડ્સ

શિયાળા ની સ્પેશ્યલ રેસિપી અડદિયા પાક બનાવવાની રીત

વસ્તુ:

૫૦૦ ગા્મ અડદ નો કરકરો લોટ

1/2 કપ દુધ

500 ગા્મ ઘી

400 ગા્મ ખાંડ

50 ગા્મ ગુંદ

1 કપ કાજુ,બદમ,પીસ્તા,કીસમીસ

1 ચમચી સુંઠ પાઉડર

બનાવવાની રીત:

અડદના લોટ મા 1/2કપ દુધ અને 1/2 કપ ધી નાખી બરાબર મીક્સ કરી ધાબો આપો

ત્યાર બાદ  ડા્ઇફુ્ટ બધુ કાપી લો અને ગરમ ઘી મા ગુંદ તળી લો,

હવે લોટ ને ધીમી ફ્લેમ પર બા્ઉન થાય ત્યા સુધી શેકી લો

હવે ખાંડ ડુબે એટલુ પાણી નાખી એક તાર ની ચાસણી બનાવી શેકેલા લોટ મા નાખી બરાબર હલાવી લો

 

થોડુ ઠંડુ થાય એટલે સુંઠ પાઉડર,ડા્યફુ્ટ,ગુંદ નાખી બરાબર હલાવી લો અને અડદિયા વાળી લો

Related News