કોલેજના અંતિમ યર માં અભ્યાસ કરતી યુવતીએ અનોખી રીતે કરી કેન્સર ડે ની ઉજવણી

GUJARAT Publish Date : 04 February, 2021 06:46 PM

આજે વિશ્વ કેન્સર ડે નિમિતે ભાવનગર ના સ્મિતા બેન નટવરલાલ વનરાએ અનોખી રીતે કેન્સર ડે ની ઉજવણી કરી હતી, સ્મિતાબેન પોતે દેશ વિદેશમાં વૈદ્ય તરીકે ખ્યાતિ ધરાવે છે સાથે મોરરજી દેસાઈ ઓફ ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ કોલેજમાં અંતિમ યર માં અભ્યાસ કરે છે, અમદાવાદ ખાતે કેન્સર માં વાળ ગુમાવનાર ને વિગ અપર્ણ કરી સ્મિતા બેનએ અનોખી રીતે કેન્સર ડે ની ઉજવણી કરી હતી, ફિગરો ધ યુનિક સલૂન ના મલિક મયુરભાઈ ચંદુભાઈ બારડ એ સ્મિતા બેન ના માથા માંથી કેશ ઉતારી આ અનોખી ઉજવણી માં મદદ કરી હતી..

Related News