યમન એરપોર્ટ પર વિસ્ફોટ: 22 ના મોત:હજુ પણ મોતનો આંક વધવાની શકયતા

INTERNATIONAL Publish Date : 30 December, 2020 09:41 PM

આરબ દેશ યમનના એડન એરપોર્ટ પર બુધવારે મોટો વિસ્ફોટ થયો. બ્લાસ્ટ પહેલાં દેશની નવી કેબિનેટના મંત્રીઓને લઈને એક વિમાન લેન્ડ થયું હતું. વિમાન ઉતરતા જ તેની પાસે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ફાયરિંગ પણ થયું. બ્લાસ્ટમાં 22 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. જો કે આંકડો હજુ વધી શકે છે. રિપોર્ટ મુજબ, વિમાનમાં વડાપ્રધાન મીન અબ્દુલ મલિક સઇદ પણ હાજર હતા.

Related News