અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્ષિટીમાં આતંકી હુમલો :20 વિદ્યાર્થીના થયા મૃત્યુ 

INTERNATIONAL Publish Date : 02 November, 2020 05:07 AM

અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્ષિટીમાં આતંકી હુમલો :20 વિદ્યાર્થીના થયા મૃત્યુ 

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલો થયો છે , રાજધાની કાબુલમાં આવેલી યુનિવર્ષિટીમાં બુકફેર દરમિયાન આતંકી હુમલો થયો હતો જેમાં 20 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા છે , આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા જેમાં 40 વિદ્યાર્થીઓ ગંભીર રૂપથી ઘવાયા હતા, આ આતંકી હુમલામાં સામેલ 3 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે , આતંકીઓ સતત અફઘાનિસ્તાનમાં કાળો કેર વર્તાવી રહ્યા છે જોકે સુરક્ષાદળો પણ આતંકીઓને શોધી શોધીને ઠાર મારવાનું ઓપરેશન સતત કરી રહ્યા છે ,  ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થા એલર્ટ ઉપર છે જોકે નિર્દોષ વિદ્યાર્થીઓના મોતને પગલે કાબુલ દૂતાવાસ અને વિદેશી વિભાગે આતંકી હુમલાને લઈને વિગતો આપી હતી 

Related News