અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેનની સ્પીડમાં રેલવે કરશે વધારો : એક કલાકનું અંતર ઘટી જશે 

GUJARAT Publish Date : 16 November, 2020 04:13 AM

અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેનની સ્પીડમાં રેલવે કરશે વધારો : એક કલાકનું અંતર ઘટી જશે 

 
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ને ભલે હજુ વાર હોઈ પરંતુ અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનની સ્પીડમાં વધારો કરીને મુસાફરોનો મુસાફરીનો ટાઈમ ઘટાડવાનું રેલવે આયોજન કરી રહી છે , રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનની સ્પીડ કલાકના 80 થી 110 ની છે જે વધારીને 120 થી 130 કિમિ પ્રતિકલાક કરવા માટે આયોજન શરૂ કર્યું છે , આમ થવાથી એક કલાક સુધી નો સમય બધી શકે છે , આમ રેલવે દ્વારા મુસાફરો ની સુવિધા વધારવાં આવી રહી છે 

Related News