બટેટાના ઊંચા ભાવને પગલે બિયારણ ત્રણ ગણું મોંઘુ !

GUJARAT Publish Date : 02 November, 2020 03:06 AM

બટેટાના ઊંચા ભાવને પગલે બિયારણ ત્રણ ગણું મોંઘુ !

 વર્ષે બટેટાના ભાવ છેલ્લા 5 વર્ષમાં સૌથી છે , જેને પગલે આ વર્ષે બિયારણ સૌથી વધુ મોંઘુ હોવાનું નોંધાયું છે , બિયારણના ભાવમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે , બટેટાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે , જેને પગલે બટેટા ગૃહણીઓ ને રડાવી રહયા છે જોકે બટેટા ના ભાવમાં ઉચાળાથી ખેડૂતો પણ પરેશાન છે  ખેડૂતોને બિયારણના ભાવમાં વધારા થી હવે ખેડૂતોને બટેટાના વાવેતર માટે ઊંચી કિંમત ચૂકવવી પડી રહી છે , હાલ છૂટક બજારમાં બટેટા 45 થી 60 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે જયારે હોલસેલમાં 40 થી 55 રૂપિયા પ્રતિ કિલો સારી ક્વોલિટીની કિંમત છે જોકે બટેટા નો હવે વધુ હોવા પાછળ ચોમાસા અને અતિવૃષ્ટિને જવાબદાર માનવામાં આવે છે  એક વીઘામાં બટેટા નું વાવેતર કરવા માટે 45 હજાર જેટલો ખર્ચ થાય છે જોકે જો ભાવ ઘટે તો ખેડૂતોને નુકસાની થઇ શકે છે આમ બટેટા હવે ખેડૂતોને પણ કવરાવી રહયા છે 

Related News