તાઇવાન મુદ્દે ભારતને ચીને આપી ધમકી : સબંધ વધારશો તો પરિણામ ભોગવશે ભારત 

INTERNATIONAL Publish Date : 17 October, 2020 04:06 AM

તાઇવાન મુદ્દે ભારતને ચીને આપી ધમકી : સબંધ વધારશો તો પરિણામ ભોગવશે ભારત 

ભારત વચ્ચે લદ્દાખ સીમાને લઈને છેલ્લા 5 મહિના કરતા વધુ સમયથી અતિશય તણાવ ચાલી રહ્યો છે , ભારત અને તાઇવાનના સંબંધને લઈને જો આગળ વધશે તો હરાત માટે હિન્દ મહાસાગરમાં પરિવાહને લઈને નુકસાન થઇ શકે છે , ચીને તાઇવાનને લઈને પોતાના પાડોશી દેશોને વારંવાર ધમકાવવા અને દાબવા ની કોશિશ કરતુ રહ્યું છે ચીને એમ પણ જણાવ્યું છે કે ભારત એક ચીનના સિદ્ધાંત ને વળગી રહે એ જ બને દેશો માટે જરૂરી છે જોકે ચીનની ધમકીને વિદેશી બાબતોના નિષ્ણાંતો ચીની નબળાઈ ના રૂપમાં જોવે છે અમેરિકા દ્વારા  તાઇવાને મહત્વ  દાદાગીરીનો સ્પષ્ટ અને ખુલો વિરોધ કરવાના અનેક વખતે પ્રાયાસને લઈને ચીન વારંવાર અમેરિકા સામે પણ ઘુરકિયાં કરતુ રહ્યું છે જોકે ભારતને ચીનને આ પહેલા પણ અનેક વખત ધમકીઓ આપી છે ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ચીન વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે 

Related News