અંડર બ્રિજ પાસે "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું નિર્માણ

RAJKOT-NEWS Publish Date : 21 January, 2021 11:48 AM

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ આમ્રપાલી અંડર  બ્રિજના લોકાર્પણ બાદ બ્રિજ ની શરૂઆત માં લવ રાજકોટ સેલ્ફી ઝોન નું નિર્માણ કરાયું છે, જેને આજે મુખ્ય મઁત્રી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું, રાજકોટ વાસીઓ તેમજ બહાર થી આવતા લોકો અહીં સેલ્ફી નો આનંદ લઈ શકશે 

Related News