ગુજરાત પ્રદેશના મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મનોજ રાઠોડ દાવેદારી નોંધાવી

RAJKOT-NEWS Publish Date : 30 January, 2021 12:46 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સીટ અને જિલ્લા પંચાયતની લોધીકા જિલ્લા પંચાયતની ૨ સીટ લોધીકા મુકામે પ્રદેશના નિરીક્ષક ભીખુભાઈ વારોતરીયા,સ્થાનિક નિરીક્ષક વશરામભાઈ સાગઠીયા, હિતેશભાઈ વોરા,મયુર સિંહ જાડેજા સેન્સ પ્રક્રિયા કરેલ છે.લોધીકા ની જિલ્લા પંચાયતની સીટ ગુજરાત પ્રદેશના મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મનોજ રાઠોડ દાવેદારી નોંધાવી

Related News