અધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિકરૂપ દશેરાની સૌને હાર્દિક શુભકામના 

TOP STORIES Publish Date : 25 October, 2020 09:27 AM

અધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિકરૂપ દશેરાની સૌને હાર્દિક શુભકામના 

 
અધર્મ ઉપર ધર્મના પ્રતીક રૂપે દેશભરની સાથે રાજકોટમાં પણ દશેરાની ઉજવણી કરવામાં આવી છે , આજે વિજ્યા દશમી છે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને ત્રિલોકને મહીસાસુરના ત્રાસ માંથી મુક્ત કરાવી ભક્તોના તાપને દૂર કર્યું હતું , તો આજે ભગવાન શ્રીરામે રાક્ષસ રાજ રાવણનું હનન કરીને લંકા ઉપર વિજય પ્રાપ્ત અધર્મ નો નાશ કરીને ધર્મની સ્થાપના કરી હતી , આ વર્ષે અનેક સ્થળે કોરોના કાળને પગલે રાવણ દહન સહિતના સાર્વજનિક આયોજન બંધ રહયા છે જોકે પ્રતીકાત્મક રૂપથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યા છે 

Related News