ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સામે મુસ્લિમ દેશોમાં ભારે આક્રોશ : મોં.પૈગંબરના કાર્ટૂન મામલે મેક્રો સામે વધી રહ્યો છે આક્રોશ 

INTERNATIONAL Publish Date : 01 November, 2020 02:52 AM

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સામે મુસ્લિમ દેશોમાં ભારે આક્રોશ : મોં.પૈગંબરના કાર્ટૂન મામલે મેક્રો સામે વધી રહ્યો છે આક્રોશ 

 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો દ્વારા જે પ્રકારે મોં.પૈગમ્બર ના કાર્ટૂન મામલે નિવેદન સામે આવ્યા છે તેને લઈને  મુસ્લિમોમાં રોષ વધી રહ્યો છે ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ દ્વારા જે પ્રકારે અભિવ્યક્તિની આઝાદી મામલે નિવેદન આપવામાં આવી રહ્યું છે તે જોતા ઇલામિક વિશ્વમાં ફ્રાન્સ સામે અને મેક્રો સામે ભારે નારાજગી અને રોષ વધી રહ્યો છે મેક્રો સામે ભારતમાં પણ કેટલાક સ્થળે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં મુંબઈ ખાતે અને અમદાવાદ ખાતે મેક્રો સામે રોષ ભભૂક્યો છે આ મામલે ભારતે ફ્રાન્સ ના રાષ્ટ્રપતિને આતંકવાદના મુદ્દે ભારતે ટેકો આપ્યો છે તો કેનેડા ના પીએમ એ અભિવ્યક્તિ મામલે પોતા અભિપ્રાય વ્યક્ત કર્યા છે અને જણાવ્યું છે કે કોઈની લાગણી ને અને અસ્થાને ઠેસ પહોંચાડીને અભિવ્યક્તિ ન કરી શકાય બધા ની લાગણી અને આસ્થા ને જોઈને અને જાણીને વિચારો વ્યક્ત કરવા જોઈએ યુરોપના દેશોમાં આતંકી ઘટનાઓ સામે પહેલા થી જ રોષ પ્રવર્તી રહ્યો છે અને ખાસ તો તુર્કી દ્વારા ફ્રાન્સ સામે મોરચો ખોલવામાં આવ્યો છે 

Related News