ટાઇગર શ્રોફની ફિલ્મ ગણપતની ટેલર રિલીઝ થયું 

ENTERTAINMENT Publish Date : 05 November, 2020 03:05 AM

ટાઇગર શ્રોફની ફિલ્મ ગણપતની ટેલર રિલીઝ થયું 

 
 
બૉલીવુડ ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફની ફિલ્મ "ગણપત"નું ટીઝર લોન્ચ થયું છે, ગણપતનો ફાસ્ટ લુક સામે આવ્યો છે, આ ફિલ્મ વર્ષ 2022 ના રિલીઝ થવાની છે અને તેનું શૂટિંગ આગામી વર્ષ 2021 માં શરૂ થશે, બોલીવુડમાં એક્શન મામલે ટાઇગર શ્રોફ ટોચના સ્થાને છે અને આ ફિલ્મમા આ ટાઇગરના અવનવા એક્શન દ્રશ્યો જોવા મળશે, ફિલ્મ નો ડાઈલોગ જણાવે છે કે ટાઇગર શ્રોફ એક્શન અને ધમાલ સાથે મનોરંજન કરાવશે , ફિલ્મ માટે વર્ષ 2022  પડશે જોકે શૂટિંગ વર્ષ 2021 માં શરૂ થશે 

Related News